STUDY IN B.A / B.COM


શું તમે અભ્યાસ થી વંચિત છો? શું ધો. ૧૨ પછી કોઈક કારણોસર ભણવા નું મૂકી દીધું છે?
શું તમે ધો.૧૨ પાસ છો? પણ ક્યાંય એડમીશન મળ્યું નથી?
આપણે સહુ જાણીએ છીએ કે નોકરી કે વ્યવસાય માટે સ્નાતક થવું ખૂબ જ જરૂરી હોય છે!
તો ચિંતા ના કરશો!
એક જરૂરી માહિતી!
હવે રાજ્ય સરકાર ના આદેશ મુજબ વર્ષ માં બે વખત એડમીશન ની પ્રક્રિયા થઈ રહી છે. જેમાં કોઈક વિદ્યાર્થીઓ જૂન / જુલાઈ 2025 માં એડમીશન લેવાનું ચૂકી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે નવેમ્બર/ડિસેમ્બર 2025/26 માં એડમીશન લઈ શકે છે!
UGC માન્ય યુનિવર્સિટી માંથી ચાલુ વર્ષે 2025-2026 માં B.A., B.Com. ડિસ્ટન્સ મોડ (ઘરે બેઠા અભ્યાસ કરો) અથવા રેગ્યુલર મોડ માં એડમીશન લઈ
પોતાનું અધૂરું ભણતર પૂરું કરો!
વધારે માહિતી માટે આજેજ અમારા એજ્યુકેશન કન્સલ્ટન્સી નો સંપર્ક કરો!
SixLane Overseas & Educational Consultancy
+91 9824313847
+91 6355228900